slider

મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?

નીચેના સ્ટેપ અનુસરો.
1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં પબ્લીશ કરો.
૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.
આ ટ્રીક્સ કેવી લાગી? તમારો પ્રતિભાવ આપશો.
આ લેખ સૌ પ્રથમ એજ્યુસફર પર મુકેલ હતો તે પરથી.....આ સાઈટ પર મુકવામાં આવે છે. અને અત્યારે 2010 ની ઓફિસમાં ઇનબિલ્ટ સુવિધા છે. જયારે ઓપન ઓફિસમાં પણ સુવિધા છે. જે ચેક કરી લેશો.