slider

મિત્રો તમે આના પહેલા બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો? તથા બ્લોગરની ટેમ્પ્લેટ કેવી રીતે બદલશો? વગેરે તમે  સમજ મેળવી હશે
હવે તમને કોઈ બ્લોગમાં ઉપર ના જેવી ચાલતી પટ્ટી જોઈ હશે ને......
તમને પણ આવી પટ્ટી તમારા બ્લોગમાં ગોઠવવાની ઈચ્છા થતી હશે ને......

તેનો CODE મેળવવા અહી ક્લિક કરો.