ફેસબુક પર લાઈક પેજ કેવી રીતે બનાવશો ?
મિત્રો આપણે જ્યારે નેટ સર્ફિગ કરી રહ્યા હોઈ ત્યારે મોટા ભાગની વેબસાઈટ કે બ્લોગના Facebook Like Page જોવા મળે છે.
જેમકે
એજ્યુસફર નું લાઈક પેજ
આવા ્ફેસબુક
Like પેજ બનાવવા ની ઈચ્છા આપણા ને ય થાય આપણું આવે એક
Like પેજ હોય તો ?
તેના માટે આ વિડીયો જોવો. અહી
ક્લિક કરો