slider

Save Passwordને Textમાં કેવી રીતે ફેરવશો ?

Save Passwordને textમાં કેવી રીતે ફેરવશો ?
મિત્રો
તમે ધણીવાર અલગ અલગ વેબ બ્રાઉઝરમાં જુદી જુદી વેબસાઈટમાં , ઈમૈલ, ફેસબુક વગેરે માં આપણે અલગ અલગ એકાઉન્ટથી આપણે લોગીન થતા હોઈ છીએ. અને આ માટે નો પાસવર્ડ આપણુ ક્મ્યુટર કે વેબ બ્રાઉઝર યાદ રાખતુ હોય છે. પાસવર્ડ ની જ્ગ્યા એ ******** ની નિશાની આવતી હોય છે. આપણે આપણુ એકાઉન્ટ પાસવર્ડ Save હોવાથી ખોલતા હોઈ છીએ....... પણ આ એકાઉન્ટ ને આપણે બીજા ક્મ્પ્યુટરમાં ખોલવુ હોય ત્યારે આપણા ને પાસવર્ડ યાદ હોતો નથી. આવી સમસ્યા જ્યારે અલગ અલગ એકાઉન્ટ વાપરતા હોઈ ત્યારે ઉદભવે છે તેના સમાધાન માટે એક વિડીયો દ્વારા તેની સમાજ આપવાનો પ્રયત્ન કરેલ છે.

વિડિયો જોવા અહી ક્લિક કરો