slider

gujnet

એજ્યુસફર પર આપણે CCC Apps ડાઉનલોડ કરી હશે. આજે તેના વિષે જોઈએ કે ક્વિઝ એપ્સ જાતે કેવી રીતે બનાવવી?
હા, મિત્રો તમે સરસ મજાની ક્વિઝ એપ્સ બનાવી શકો છો, અને તમારા મિત્રોને ભેટમાં પણ આપી શકો છો, અને તમારો બ્લોગમાં પણ એપ્સ મૂકી શકો છો.
શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આ સરસ આઈડિયા મને લાગે છે. જો શિક્ષક મિત્રો કે વિદ્યાર્થી આ રીતે એપ્સ બનાવીને ગમતાનો ગુલાલ કરી શકે છે.
સૌ પ્રથમ લોગીન થવું પડશે. લોગીન કેમ થવું તે માટે બાબુભાઈએ બનાવેલ મોબાઈલ એપ્સ કેવી રીતે બનાવશો ? પોસ્ટ પર વિડીયો જોઈ જશો.
http://www.appsgeyser.com/create/quiz/ આ લીંક પર જાઓ.
ત્યાં સવાલ અને જવાબ ટાઈપ કરતા જાઓ.
ક્વિઝનું નામ લાખો. અને નીચે ક્રિએટ એપ્સ પર ક્લિક કરો. એપ્સ કેમ બનાવવી તે માટે મોબાઈલ એપ્સ કેવી રીતે બનાવશો ? લેખ જોઈ જશો.