મુંબઇના ડિજીટલ આર્ટિસ્ટ અનીલ સક્સેનાએ ફોટોશોપ વડે બનાવેલી તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. પ્રથમ નજરે આ તસવીરો તમને એકદમ વાસ્તવિક લાગે છે. આ તસવીરોમાં આર્ટિસ્ટે ક્રિએટીવ ટૂલ્સ સાથે જીવ પૂર્યો હોય તેવું લાગે છે. આર્ટિસ્ટે કલ્પનાઓને વાચા આપી બનાવેલી તસવીરોને જોઇને તમને પણ ઇચ્છા થશે કે, આપણું જીવન આવુ હોય તો કેટલું સારું. અનીલે અમુક તસવીરોમાં સપનાઓને સાકાર કરવાનો ઇશારો પણ આપ્યો છે. ઘણી તસવીરો તેમની આર્ટિસ્ટિક ક્ષમતાના ઉચ્ચ સ્તરને દર્શાવે છે.