તેને બંધ કેવી રીતે કરવું?તે માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.ડેશબોર્ડ પર લોગીન થાઓ.લેઆઉટ પર ક્લિક કરો.નેવબાર પર ક્લિક કરો.જુદા જુદા રંગના નેવબાર દેખાશે, તેમાં સૌથી નીચે 'ઓફ' પર ટીક કરો.સેવ પર ક્લિક કરો.નીચેનું ચિત્ર જોઈ જાઓ. Share This: Tags: પીસી હેલ્પ Prevoius Next