મારે અંગ્રેજીમાં લખવું છે, પણ (માથું ખંજવાળતા ખંજવાળતા) અંગ્રેજી આવડતું નથી, થોડું ઘણું આવડે પણ છે, પણ સ્પેલિંગમાં ખૂબ ભૂલ પડે છે.
શું કરવું?
ભાઈઓ અને બહેનો.
આ તકલીફનો સંપૂર્ણ પણે તો નહિ પણ થોડા ઘણે ઉકેલ મળ્યો છે.
જે આ ગુજનેટના માધ્યમથી આપની સાથે રજુ કરું છું.
જરુરોયત એ શોધની જનેતા છે.
આ કહેત અનુસાર મને એક સવાલ થયો કે ગૂગલ ગુજરાતી ઈનપુટ ટૂલ્સ તો સરસ કામ કરે છે, પણ અંગ્રેજીમાં લખવા માટે કઈ ખરું?
ગૂગલ ઈનપુટ ટૂલ્સની લિંક પર તપાસ આદરી, પણ સફળતા ન મળી...
પછી....ગૂગલિંગ કર્યું....અને સહદેવની જેમ જવાબ ગૂગલે આપ્યા.
જો કે જવાબનું લીસ્ટ એટલું લાં..............................બુ........મળ્યું કે શું કરવું.
ભલેને લાંબુ હોય....આ ક્યાં અંધારામાં તીર મારવા જેવું છે?
ભેઈ..આ તો જોઈ જોઇને તીર તાંકી ક્લિક કરવાનું છે.....બે ચાર તિર ખોટા લાગ્યા અને એક તિર સાચું લાગ્યું.
અને તમને ખબર છે કે આવું કઈ પણ હાથમાં આવે કે તરતજ ગુજનેટ મારફતે આપને પહોચાડવાનું કામ શરુ થઇ જાય.
જો કે આવી સારી વાતો શેર કરવાની પણ મજા આવે છે....અને આપની સાથે આ ગુજરાતી બ્લોગ મારફતે વાત કવાની પણ મજા આવે છે.
નીચે એક લિંક પર ક્લિક કરતા સોફ્ટવેર ડાઉનલોડ કરશો.
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ક્લિક કરશો.
જે 5.7 MB નો સોફ્ટવેર હશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઇન્સ્ટોલ કરો.
ઇન્સ્ટોલ થઇ ગયા બાદ ઉપયોગ કરવા માટે F11 કિ પ્રેસ્સ કરશો એટલે અંગ્રેજીમાં ટાઈપીંગ માટે મદદ કરશે.
tea એટલું લખશો ત્યાં અંગ્રેજી શબ્દોનું લિસ્ટ આવી જશે.
http://download.cnet.com/Typing-Assistant-English/3000-2079_4-10579985.html
આપના પ્રતિભાવો ગમે છે, તો આ માટે કોમેન્ટ બોક્ષ ખુલુજ છે. ઉઠાવો કલમ નહિ પણ કીબોર્ડ અને આપો આપનો અમુલ્ય પ્રતિભાવ.